________________
(૩૮) કરીશજ! એમ માનીને પોતે હણવા વિગેરેની ક્યિા કરે છે, તેથી કર્મ બંધ થાય છે, તેથી જે કુવાસના અથવા જીવ હિંસાના ઔષનાં શાસ્ત્ર બનાવે છે તે પરિણામે દુર્ગતિને આપનાર શાસા હેવાથી તે અકાર્ય છે. - વલી કહે છે કે, જે પિતે ચિકિત્સા કરે છે. તે કરનાર અને કરાવનાર બંને પાપ ક્વિાઓના ભાગી છે, તેથી તેવી દુર્ગતિમાં જનારા અજ્ઞાની જીવની સંગત પણ ન કરવી, કારણ કે તેથી કર્મ બંધ થાય છે, અને જીવ હિંસાથી આષધ કરાવે, તેની પણ સેબત ન કરવી. - ઉત્તમ સાધુઓને ઉપર કહેલ પ્રાણુઓની હિંસાવા કામ વાસનાનું અથવા વૈદક શાસ્ત્રનું ભણવ ભણાવવાનું હિાય નહીં. એટલે જેમ બાળ છ કરે, તેમ સાધુઓને કરવું કલ્પે નહીં, તેઓનું વચન પણ સાધુઓએ સાંભળવું નહીં, આવું સુધર્માસ્વામી જબુસ્વામીને કહે છે, પાંચમો * ઉદેશે સમાપ્ત થયો. '
હવે છઠે ઉદેશે કહે છે પાંચમા સાથે છઠ્ઠા ઉદ્દેશાને આ સંબંધ છે, કે સંયમ દેહના નિર્વાહ માટે લેકે માં જવું, પણ તેમની સાથે પ્રેમ ન બાંધવે એવું કહ્યું તે હવે સિદ્ધ કરે છે. ' - આ સૂત્રને પૂર્વના સૂત્ર સાથે સંબંધ કહે છે. એટલે,