________________
પહેલાં બેજ સામાયિક છે. બીજા ઘણા દ્વીપ અને સમુ છે. તેમાં સમ્યકત્વ અને શ્રત સામાયીક છે. તથા કેઈકને દેશ વિરતિને સંભવ થાય છે)
કાળ ક્ષણ. કાળરૂપ અવસર આ અવસપિણમાં ત્રણ આર જે સુખમ. દુખમ, દુબમ સુખમ. તથા દુખમ. નામના ત્રણ આરામાં ધર્મ પ્રતિ છે. તથા ઉતસપિણીમાં ત્રીજા ચેથા આરામાં સર્વ વિરતિ સામાયિકની પ્રપ્તિ છે. આ નવે ધર્મ પામતા જીવ આશ્રયી કહ્યું પણ પૂર્વે ધર્મ પામેલા તે તિએફ અથવા ઉ તથા અઘે લોકમાં સંથકે બધા આરામાં જાણવા.
ભાવ ક્ષણ તે બે પ્રકારે છે. કર્મ ભાવ ક્ષણ. કર્મ ભાવક્ષણ કર્મ ભાવક્ષણ તે કર્મનું ઉપશમ થવું. ક્ષય ઉપશમ થવું અથવા સર્વથા ક્ષય થવું એ ત્રણમાંનું કંઈ પણ પ્રાપ્ત થાય તે અવસર જાણ તેમાં ઉપશમ શ્રેણીમાં ચારિત્ર મેહનીય ઉપશમ થતાં અંતર્મુહર્ત કાળ આપશમીક નામને ચારિત્ર ક્ષણ થાય છે તે ચારિત્ર મેહનીય ક્ષય થતાં અંતમુહર્તને જ છે મિસ્થ યથાખ્યાત ચરિત્ર નામને ક્ષણ થાય છે. અને ક્ષય ઉપશમ વડે શ્રાપથમિક ચારિત્રને અવસર છે તે ઉત્કૃષ્ટથી થોડું ઓછું એ પૂર્વ કે વર્ષમાં ચારિત્ર
છે
કે
જે