________________
૧૨૨) હે આત્મજ્ઞ! તું બેધ પામ અને આત્મહિત કર અથવા ખેદ પામતા શિષ્યને ગુરુ કહે છે. હે શિષ્ય! જયાં સુધી તારી જુવાની વીતી નથી અથવા નિદા પાત્ર નથી અથવા પૂર્વે કહેલા ત્રણ દોષથીરહિત છે, ત્યાં સુધી હું પંડિત શિષ્ય દવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદથી ભિન્ન અવસરને આ પ્રમાણે તું જાણું બંધ પામ, તે બતાવે છે.
દ્રવ્ય ક્ષણ તેવું જંગમપણે પામે છે. પાંચ ઈદ્રિ છે. ઉત્તમ કુળમાં જન્મે છે. રૂ૫ બળ આરોગ્ય અને આયુષ્ય સારું પામે છે આ પ્રમાણે ઉત્તમ મનુષ્ય ભવ પામીને સંસાર સમુદ્રથી પાર ઉતારવા સમર્થ ચરિત્રની પ્રાપ્તિને ચે તેને અવસર મળે છે અને અનદિ સંસારમાં ભમતા છેવને આ અવસર મલે દુર્લભ છે. કારણું ચાત્રિ મનુષ્ય જન્મમાં છે. દેવ નારકીના ભવમાં સમ્યકત્વ તથા જ્ઞાનને બોધ રૂપ સામાયિક છે. અમે તિર્યંચમાં કેકને જ દેશવિરતિ ( શ્રાવકનાં વ્રત.) હોય છે.
ક્ષેત્ર ક્ષણ તે જે ક્ષેત્રમાં ચારિત્ર મલે તે સર્વ વિરતિ અ લેક (
)ના ગામમાં અથવા તિર્થક ક્ષેત્રમાં જ છે તેમાં પણ અઢી દ્વીપ અને બે સમુદ્રમાં છે. તેમાં પણ ૧૫ “કર્મ ભૂમીમાં છે. તેમાં પણ ભારત ક્ષેત્રની અપેક્ષાએ “રપા” દેશમાં ચારિત્ર ધર્મ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ક્ષેત્ર રૂપ અવસર દુર્લભ જાણ બીજા ક્ષેત્રમાં