________________
(૧૮) દષ્ટિથી જોનારાઓને જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ આત્મ તત્વને છોડીને બાકીનું શરીર વિગેરે પણ પારકુંજ છે, કહ્યું છે કે બહારના પુકૂળનું બનેલું અચેતન રૂપ કમનું વિપાક રૂપ પાંચે શરીરે છે. તેથી શરીર આત્મ પણ લેક શબ્દ વડે બતાવ્યું, તેથી કે શરીર માટે પાપ ક્રિયાઓ કરે છે, બીજે કઈ દીકરા દીકરી માટે, તે કઈ દીકરાની વહુને માટે તે કઈ ન્યાત માટે, તે જ પ્રમાણે સંબંધથી જોડાએલાં સગાં ધાવ માતા માટે, શા માટે દસ દાસી માટે નોકર ને કરડી માટે આરંભ કરે છે, કેઈ પણ માટે કરે છે, કઈ જુદા જુદા પુત્ર વિગેરેને પ્રહેણુક (
). માટે કરે છે, કે રાત્રીમાં ખાવા સંધે છે. કેઈ પ્રભાતમાં ખાવા રાંધે છે, તે આ બધામાં કર્મ સમારંભ છે, વળી વિશેષ કહે છે.
જલ્દી નાશ પામે તેવી વસ્તુઓને રાખી મુકે છે, દહીં ભાત મેળવી રાખે છે, તથા ઘણે કાળ રહી શકે તેવી વસ્તુઓને સંચય પણ કરે છે, તે બાલ હરડે, સાકર, દ્રાક્ષ, વિગેરેને સંઘરે છે, આ બધું પરિગ્રહ વિગેરે આજીવિકાના કારણે છે, અથવા ધનધાન્ય સેનું વિગેરેને સંગ્રહ કરે છે. આ બધું શા માટે કરે છે તે કહે છે
આ લેકમાં પરમાર્થ બુદ્ધિવાળા મુનિઓને જમાડવા માટે કરે છે, એટલે કે સ્વાર્થ માટે, તથા કેઈ પરમાર્થ માટે