________________
(૧૯)
રાત્રીમાં, પ્રભાતમાં કે દિવસમાં ભેજન માટે કે, નિર્વાહ માટે સંસારી–પાપાકિયાએ કરે છે, અને વિરૂપ શસ્ત્રાવડે બીજાં અને પીડા કરે છે. આ પ્રમાણે લેકની સ્થિતિ હોય; તે, સાધુએ શું કરવું તે કહે છે –
समुट्टिए अणगारे आरिए आरियपन्ने आरियदंसी अयंसंधित्ति अदक्खु, से नाईए नाइयावए न समणुजाणइ, सवामगंद्यं परिन्नाय निरामगंधो परिव्वए
(o ૮૭) જે સાધુ સમ્યફ રીતે નિરંતર સંયમ અનુષ્ઠાનવડે વતે છે, તે જુદાં જુદાં શસ્ત્રોવડે થતી પાકિયાથી મુક્ત થયેલ છે, તે મુનિને ઘર નથી; તેમ મમત્વ પણ નથી, તેથી તે અનગાર છે, તેમ તેને ગૃહસ્થની માફક દીકરા-દીકરી વહુ વિગેરેને પણ પિષવાં નથી. તે અનગાર પિતે બધાં પાપકર્મોથી દુર થયેલ છે, તેથી તે આર્ય છે, તેથી તે ચારિત્રને પાળવા ગ્ય છે, વળી જેની બુદ્ધિ ઉત્તમ છે, તે આર્ય પ્રજ્ઞાવાળે જાણ; એટલે સૂત્ર ભણ્યાથી; જેની બુદ્ધિ પરમાર્થમાં ખીલેલી છે, તથા ન્યાયમાં મન રમેલું હોવાથી તે ન્યાયને જુએ છે, તેથી તે આર્યદર્શી છે, એટલે તે જુદા “પ્રહણક “શ્યામા ”અશન (પૂર્વે પણ વિગેરે માટે રાતે રાંધવું; વિગેરે તેનાથી મુક્ત) છે, તથા પિતે “અર્થસધિ” છે, એટલે પિતાનાં દરેક કાર્ય ગ્યવખતે