________________
(૨૧૪)
કરનારા ગ્રહસ્થ પાસેથી મળતા જાણવા અને તેમાં આમ (દોષિત) છોડીને વિર્દોષ જેમ મલે, તેમ વર્તે.
પ્રશ્ન–આવી રીતે ગૃહસ્થને ત્યાં જતાં જે મલે, લે કે તેની કઈ હદ છે? તે બતાવે છે. -लद्ध आहारे अणगारो मायं जाणिज्जा, से जहेयं भगवया पवेईयं, लाभुत्ति न मज्जिज्जा अ. लाभुत्ति न सोइज्जा, बहुंपि लहुं न निहे, परिग्गરાવ્યો વશિષr (સૂ૦૧૦ )
સાધુને આહાર મલતાં વિચારે કે હું લઈશ, તે પછી મારે ખાતર ને આરંભ ગૃહસ્થને કરે પડશે કે નહી તેવું વિચારીને લે, કે જેથી ને આરંભ ન કરે પડે તેવી જ રીતે વસષધ વિગેરેમાં પણ જાણલેવું; તથા ને આરંભ ન કરવું પડે પણ પિતાને વધારે પણ ન આવે, તે ધ્યાનમાં રાખીને લે, આ હું મારી બુદ્ધિથી નથી કહેતે; પરંતુ જિનેશ્વરે આ ઉદેશાથી માંડીને હવે પછીનું બધુંએ બતાવેલું છે તે કહે છે –
તે જિનેશ્વર ત્રીસ અતિશયયુક્ત કેવળ જ્ઞાનીએ અંધ માગધી ભાષામાં કહ્યું છે, અને બધી ભાષાવાળા જાણે તેવા શમાં દેવતા–મનુષ્યની સભામાં કહ્યું આવું સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે -