________________
અસાર છે. એટલે વિષ્ટાનું ભરેલું માટલું અંદર પણ ગંદુ છે. અને બહારથી પણ તેવું જ છે. તે પ્રમાણે આ કાયો, અંદરથી ગરી છે અને બહારથી લગાડેલા સારા પદાર્થને પણ ગંદા બનાવે છે. કહ્યું છે કે"यदि मामास्य कायस्य यदन्तस्तबहिर्मवेत् । दण्डमादाय लोकोऽयं, शुनः काकांश्च वारयेत् ॥
આ કાયાની જેવી અંદરની ગંદકી છે, તેવી સાક્ષાત બહાર જણાતી હતી તે લોકે હાથમાં દંડ લઈને કુતરાને અને કાગડાને વારતા હેત (બહારથી માંસના લેચા જોઈને કાગડા ચુંથત, અને વિષ્ટાને જોઈને કુતરા બાઝત, તેથી લાકડી લઈને હાંકવા પડત).
આ પ્રમાણે જેમ મહાર અસારતા છે. (પરસેવાની ગંધ બહાર દેખાય છે. તે અનુમાને) અંદર પણે કાયા ગંદી છે, તે જાણે છે. વલી જેમ જેમ શરીરમાં ઉંડાણમાં તપાસે તેમ તેમ વિશેષ ગંદી એટલે માંસ રૂધિર મેદ મજયા વિગેર જણાય છે. તથા કોઢ રકતપીત વિગેરે ગા આવતાં ઉપર કહેલી બધીએ મલીનતા સાથે પ્રત્યક્ષ દેખાય છે,
અથવા શરીરનાં નવે દ્વારેથી ઝરતી ગંદકી છે,કાનને મેલ આંખના પીયા બળખે લાલ પિશાબ કે વિદ્યારે છે. તે સીવાય બીજી વ્યાધિથી ગુમડાં પાતાં લેહી, ૫૨ તથા રસીવાળા પદાર્થો વિગેરેથી ગંદકી છે