________________
(૨૮) પણે જાણે છે. તે ભાવ સંધિને જાણે છે, અને વિષય તણાને છોડનાર છે. તે વીર પુરુષ કર્મને વિદારણ કરવાથી વખાણાય છે. અર્થાત્ તત્વ જાણનારા પુરૂએ તેની પ્રશંસા કરી છે. - તે આ પ્રમાણે તત્વજ્ઞાની બનીને બીજું શું કરે છે તે
જે વ” એટલે દ્રવ્ય ભાવ બંધન વડે બંધાએલા છે. તેમને પિતે મુક્ત બની બીજાને મુકાવનાર છે. તેજ દિવ્ય ભાવ બંધને વિમોક્ષક (મુક્તિ અપાવનાર) છે. તે વાચાની યુક્તિ વડે બતાવે છે. જેવી રીતે પતિ અજયંતરથી મુકાએલે છે, તેવી રીતે બહારથી પણ મુક્ત છે, એટલે અંદર આઠ પ્રકારની કમની બેડી છે, તે છેડાવે છે. તથા પુત્ર, સી, વિગેરેને પણ છેડાવે છે, એટલે જેમ આઠ પ્રકારની કર્મની બેડી છે. તેમ બહારનું સગાંનું બંધન છે, તે બને મિક્ષ ગમનમાં વિનું કારણ છે, તે બનેથી સુકાવે છે–
અથવા આ કેવી રીતે મુકાવે છે. તે કહે છે. પિતે પિતાના વિશાળ જ્ઞાન વડે તત્વને પ્રકાશ કરી બોધ આપવા વડે મુકાવે છે. - ધ આપતાં પિતે કહે છે કે આ કાયા, વિષ્ટા, પિશાબ, માંસ, લોહી, પરૂ, વિગેરે ગરી વસ્તુથી ભરેલી