________________
(૨૩૧) चेव पडि.वूहणयाए, अमरा य महासडी अमेयं तु पिहाए अपरिणाए कंदह । (सु. ९४) ।
પૂર્વે કહેલે બુદ્ધિમાન સાધુ જેની સિદ્ધાંત ભણવાથી સંસ્કારવાલી બુદ્ધિ થએલી છે, તે દેહના સ્વરૂપને તથા કામના સ્વરૂપને બે પ્રકારની પ્રતિજ્ઞા વડે શું કરે તે કહે છે
હે સાધુ-તું “લાળ ઝરતા અને બળખા વારંવાર પડતા મેંઢાને અભિલાષિ ન થઈશ. એટલે જેમ બાળક પિતાની પડતી લાળને વિવેકના અભાવે ચાટે છે. તેમ તું તાજેલા ભેગેને પાછા સ્વીકારતે નહી અર્થાત્ ભેગે તજીને પાછા ન ભાગવતે.
• વલી તે સંસારમાં ભ્રમણ કરાવનાર અજ્ઞાન અવિરતિ મિથ્યા દર્શન વિગેરેને તિરસ્ક્રીન (તિરછિ ગતિ) અથવા પ્રતિકુળ ઉપાય વડે, ઉલંઘી જા, અને નિર્વાણુના ઝરણરૂપ જ્ઞાન દર્શન વિગેરેમાં તું અનુકુળતા કર, એટલે તું અજ્ઞાન વિગેરેમાં આત્માને ડુબાવીશ નહી, અને જ્ઞાનાદિ કાર્યમાં પ્રતિકુળતા ન કરીશ તેથી સાવચેત રહેવું. - જે પ્રમાદી છે, તે અહીં પણ શાંતિ નથી પામતે
એટલે, જે જ્ઞાનથી વિમુખ થઈને ભેગને અભિલાષિ થઈને તિરછી ગતિમાં પડે છે, તે પુરુષ કર્તવ્યતામાં મૂઢ બનેલે છે. તે માને છે કે, આ મેં એમ કર્યું અને હવે એમ કરીશ; એવી ભેગના અભિવાષની તૃષ્ણામાં વ્યાકુળ બને