________________
(૩૨) ચિત્તની શાંતિને નિશ્ચ ભોગવતું નથી. સૂત્રમાં ભૂત ભવિષ્ય લીધે પણ વર્તમાનકાળ અતિ સૂક્ષમ હેવાથી ન લેતાં, અતીત અનાગત ભૂત ભવિષ્ય લીધા છે.)
આ પ્રમાણે મેં કર્યું અને કરીશ; એમ વિચારનારા -- કામાતુરને શાંતિ નથી થતી. કહ્યું છે કે –
"इदं तावत् करोम्यद्य, श्वः कर्ताऽस्मीति चापरम् । વિસરાત્રિ શાળ, ઈ નાથપુuતે કે આ હમણાં કરું છું. અને બીજું સવારમાં કરીશ; એમ કાર્યને વિચારતાં તેને, અહીં પલેકને માટે કંઈ ધર્મ કૃત્ય સૂઝતું નથી. - અહીં દહીંના ઘડાવાળા ભીખારીનું દૃષ્ટાંત કહે છે. કેઈ રકને કઈ જગ્યાએ ભેંસને ચારતાં દુધ મળેલું; તેનું દહી કરીને વિચારવા લાગ્યું કે, આનું ઘી બનાવી, અને તેથી, પિસા પેદા કરી, વેપાર કરીને બૈરી પરણીશ; અને પુત્ર ઉત્પન્ન થઈને મેટ થતાં, ખાવા બોલાવવા આવશે, ત્યારે લાત મારીશ. વિગેરે તરંગમાંજ પગ અફાળતાં, માથું ધુણાવતાં દહીને ઘડે પડે અને ઘડે કુટી ગયે; તેથી બધા રંગ દુર થયા. ન ખાધું ન કેઈને પુન્ય માટે આપ્યું. એ પ્રમાણે બીજા પણ છે કરવા કરાવવાના સંસારી-કર્તવ્યમાં મૂઢ બનીને પિતાને આરંભ નિષ્ફળ કરે છે.
અથવા જેમાં કષાય તે “કાસ”. સંસાર છે. તેને