________________
(૨૨૬) जहा अंतो तहा पाहिं जहा बाहिं तहा अंतो अंतो अंतो पूह देहं तराणि पासइ, पुढोवि सवंताइपंडिए પહેલા II (દૂ. ૧૨) * જેને આ લેક અને પરલેકના પરિણામનાં દુઃખ જોવામાં ( વિચારવામાં) વિશાળ દષ્ટિ (જ્ઞાન) છે તે વિશાળ ચક્ષવાળ બને છે. તે ઉપર કહેલા ભેગોને ઘણા અનર્થોનું મૂળ સમજીને તેને છેડીને “શમ સુખ (વીતરાગ દશા) ને અનુભવે છે. તથા સંસારી લેકે જે વિષય રસમાં પડતાં અતિશય દુખી થએલા છે. (એટલે કુમાર્ગે જતાં ગુપ્ત ઇદ્રિ સડતાં વિસટિકને રેગ થતાં કે ક્ષયથી મરતાં જોઈને) પિતે તેવા કુમાર્ગને ઈચ્છતું નથી. તેથી પ્રશમ સુખને અનેક પ્રકારે જુએ છે. તેથી તે લેકવિદશી છે. અથવા લેક એટલે ઉદ્ધ અધર તથા તિર્યફ (વર્ગ પાતાળ અને મૃત્યુ) એ ત્રણ લેકમાં ચાર ગતિમાં થતાં દુખે સુખના કારણેને તથા ત્યાં ગવાતા આયુષ્ય વિગેરે ને જુએ છે. તે બતાવે છે. - લેકના અધ ભાગમાં શું છે તે જાણે છે. એટલે ધર્મ અધર્મ અસ્તિકાયથી વ્યાપ્ત આકાશ ખંડને નીચલે ભાગ જાણે છે. તેને સાર એ છે કે છે જે કર્મો વડે ત્યાં ઉત્પન્ન થાય છે. તથા ત્યાં સુખ દુઃખને વિપાક કે છે. તેને જાણે છે. (નારકિના છને થતું દુખ પિતે જાણે છે. તથા ભૂવનપતિ વંતરના દેવેનું સુખ પણ જાણે છે).