Book Title: Acharanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 247
________________ (૨૫) વિચાર્યા વિના મેં જુવાનીમાં જે જે અશુદ્ધ કૃત્ય કર્યા છે, તે પરકમાં જવાના વખતે બુટ્ટાપાથી જીર્ણ થયેલા શરીરવાળા પુરૂષને ખેદ પમાડે છે. (કે, મેં ધર્મ ન કર્યો. હવે, મારી શી દશા થશે! તથા હવે પસ્તાયે શું લાભ?) તથા તેજ પ્રમાણે કડવાં ફળ અહીં જોગવતાં, પાપીએ પણ ઝરે છે, વિગેરે ઉપર બતાવ્યા માફક લંપટને દુઃખ પડે છે, તે બુદ્ધિમાન વાંચકે વિચારી લેવું. કહ્યું છે કે – "सगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाविपत्ते,.. र्भवति हृदयदाही शल्य तुल्यो विपाकः ॥१॥" ગુણવાનું કે અવગુણવાનું કાર્ય કરતાં પહેલાં બુદ્ધિમાને પ્રયાસથી વિચારવું કે એનું પરિણામ શું આવશે. કારણ કે ઉતાવળમાં કરેલા કાર્યનું ફળ ભેગવતાં તે સમયે હદયને બળના શલ્ય સમાન પશ્ચાતાપ વિપત્તિના માટે થાય છેઆવું કેણુ ન શોચે તે બતાવે છે. કહ્યું છે કે आययचक्खू लोगविपस्सी लोमस्स. अहो भागं जाणइ उर्दू भागं जाणा, तिरियं भागं जाणा गड़िए लोए अणुपरियमाणे संधि विदत्ता इह मचिएहिं, एस वीरे पससिए जे घड़े पडिमोयए ૧૫

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290