________________
(૨૨૪)
અથવા કોઇ જગ્યાએ કાપ કરીને ગયેલા હોય. અર્થાત
.
નાશી ગયેલા હોય; અને ખનેના વિયાગ થાય તે પછીથી, કહે કે—મે તારૂ કહેવુ* ગુસ્સામાં ન માન્યું; તેથી તુ રીસાઈને ચાલ્યાગયા. ઇત્યાદિ વ્યર્થ દુઃખા ભાગવે છે.
આ બધાં દુઃખા શાક વિગેરે જે કહ્યાં છે, તે બધાંએ જે મનુષ્ય વિષય-વિષના આશ્રયમાં અ'તઃકરણને રાખે છે, તેમની દુઃખની અવસ્થા સૂચવે છે. ( કેટલીક સ્ત્રીસ્ટ રી રડીને આંધળી થાય છે, ઢાઇ છાતી કુટીને પોતાનાં નાનાં બાળકાને અથવા, પેાતાના ગર્ભાશયને અથવા, ગર્ભમાં રહેલાં બાળકને દુઃખ આપે છે, કેટલીક અજ્ઞાન સ્ત્રીએ માથાં કુટીને પીડાય છે.) અથવા શાક કરે છે. એટલે ચાનન, ધન, મંદ વિગેરેના માહથી ઘેરાયલા મનવાળા વિરૂદ્ધ કૃત્ય કરીને જ્યારે મુઠ્ઠાિ થાય; ત્યારે, માતને સમય આવતાં મેહ દુર થતાં પસ્તાય છે. કે, મે' દુર્ભાગીએ પૂર્વમાં બધા શ્રેષ્ઠ પુરૂષોએ આચરેલા સુગતિમાં જવાના એક હેતુરૂપ અને દુર્ગતિદ્વાર ભટકાવનાને બારણાંની પાછલી ભુંગળસમાન ધમ ન કર્યાં. કહ્યું છે કેઃ - "भवित्रीं भूतानां परिणति मनालोच्य नियतां, पुरा यत् किञ्चिद्विहितमशुभं यौवनमदात् । पुनः प्रत्यासन्ने महति परलोकैक गमने, तदेवैकं पुंसां व्यथयति जरा जीर्णवपुषाम् ॥ १ ॥”
with
નિશ્ચય કરીને જીવાને ભવિષ્યમાં થનારી અવસ્થાને
•