________________
(૨) - વેળુ (રેતી)ના કેળીઆ મુશ્કેલ છે. તે જ પ્રમાણે ઈદ્રિએને કઈપણ જાતને સ્વાદ જેમાં નથી, તેવું સંયમ પાળવું ઘણું મુશ્કેલ છે, અથવા લેઢાના બનાવેલ જવ ચાવવા મુશ્કેલ છે. તેવું સંયમ પાળવું મુશ્કેલ છે.
આ અભિપ્રાય પ્રમાણે અભિલાષ તવા મુશ્કેલ છે, તે બતાવ્યા છતાં, વધારે ખુલાસા માટે કહે છે. કામકામી .. એટલે, ઈદ્રિય-વિષયરસને લાલચુ જીવ જે છે, તે શરીર, અને મન સંબંધી ઘણું દુને ભોગવશે તે બતાવે છે.
એટલે ઈચ્છીત વસ્તુ ન મળતાં, અથવા તેને વિયેગ થતાં તેને શોક કરીને જેમ, તાવ ચઢેલે ઘેલે માણસ બકે છે, તેમ પિતે પિક મૂકીને રડે છે. "गते प्रेमाबन्धे प्रणयबहुमाने च गलिते, निवृत्ते सद्भावे जन इव जने गच्छति पुरः । तमुत्प्रेक्ष्योत्प्रेक्ष्य प्रियसखि ? गतांस्तांश्च दिवसान, न जाने को हेतुर्दलति शतधा यन्न हृदयम् ? ॥१॥"
પ્રેમનું બંધન નાશ પામતાં, અથવા પ્રણય (વહાલા ) નું બહુ માન ઓછું થતાં, અથવા સદભાવ ઓછો થતાં જતે રહેતાં પ્રેમ, માણસમાં માણસની માફક આગળ જાય છે, તેને જોઈ જોઈને કેઈ સ્ત્રી પિતાની સખીને કહે છે કે – હે સખી ! તે ગયેલા દિવસેને જ્યારે યાદ કરું છું, ત્યારે હું નથી જાણતી કે જે હેતુ મને એ પ્રકારે દુઃખ આપે