________________
(૨૧૮) ધર્મ ઉપકરણને નિષેધ ન કરે, તેના વિના સંસાર સમુદ્ર થી પાર જવાય નહીં. કહ્યું છે કે"साध्यं यथा कथञ्चित् स्वल्पं कार्य महच्च न तथेति। प्लवनमृते न हि शक्यं, पारं गन्तुं समुद्रस्य ॥१॥
કેઈ નાનું કાર્ય ગમે તેમ સાધી લેવાય, પણ મોટું કાર્ય તેમ સિદ્ધ ન થાય. કદાચ નાનું ખાબોચીઉં કુદીને જવાય પણ નાવ વિના સમુદ્રની પાર જવું શક્ય નથી. જેઓ ધર્મો પકરણને પણ પરિગ્રહ માને છે, તેવા દિગંબર બંધુઓ માટે આ સંબંધમાં મતભેદ છે, તેથી અવિવક્ષિત અર્થને તીર્થકરના અભિપ્રાયને અનુસાર સાધવાની ઈચ્છાથી કહે છે કે “એસમગે મૂળ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે આ ધર્મોપકરણ પરિગ્રહને માટે નથી, એવું પૂર્વે કહ્યું, તે માર્ગ તીર્થકરેએ કહે છે, કારણ કે સર્વ પાપરૂપ “હેય ધર્મથી જેઓ દૂર છે. તે આર્યો, તીર્થકરે છે, પણ જેઓ ધર્મોપકરણને ઈચ્છતા નથી. તેવાઓએ પણ કંડિકા, તટ્ટિકા લંબણિકા અશ્વવાળધિ, વિગેરે ઈચ્છાનુસાર ઉપકરણ રાખવાને માર્ગ પિતાની મેળે શોધી કાઢે છે, તેમ અમારા ઉપકરણે નથી. | (વર્તમાનમાં શ્વેતાંબર સાધુઓ પાસે રજોહરણ મુહપત્તિ વિગેરે ધર્મોપકરણે છે, ત્યારે દિગંબર સાધુઓ પાસે મેરની પછીનું ઉપકરણ વિગેરે છે, અને ટીકા કારના