________________
(૨૯) સમયમાં તે વખતે દિગંબર સાધુઓ જેમ કરતા હશે. ' તેને ઉદ્દેશીને લખ્યું છે, ખરી રીતે તે ચર્ચા કરવા કરતાં પરમાર્થ દ્રષ્ટિએ જેનારા બંને પક્ષના સાધુઓ રાગદ્વેષ રહીત બની જે ભવિષ્યમાં અને વર્તમાનમાં વધારે લાભદાયી થાય તેવાં ધર્મોપકરણ વાપરી સંયમને નિર્વાહ કરે અને સમ્યજ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરે.)
અથવા ઉપરની ચર્ચા બાધ મતના મેદગલિ તથા સ્વાતિ પુત્ર એ બંનેથી બાદ્ધ મતનું જે મંતવ્ય છે. તેને આશ્રયી કહ્યું છે.
તેજ પ્રમાણે ધર્મોપકરણનું કઈ ખંડન કરતે હોય. તે તેમને પણ તે પ્રમાણે સમજાવવા.
કારણ કે જિનેશ્વરે પરે પકારના માટે રાગદ્વેષ રહીત થઈને જે કહ્યું છે. તેના બહુ માનના માટે આટલું લખવું પડયું. અને તેટલા માટે જ આ જિનેશ્વરના કહેલા માર્ગમાંજ ઉત્તમ સાધુએ ઉદ્યમવાલા થવું, તેજ સૂત્રમાં કહે છે કે આ કર્મ ભૂમી છે. જેમાં મેક્ષના ઝાડના બીજ સમાન બધી (સમ્યકત્વ) તથા સર્વ સંવર રૂપ ચારિત્ર પામીને કર્મમાં જેમ લેપ ન થાય, નવાં કર્મ ન બંધાય તેમ આ ઉત્તમ માર્ગમાં વર્તવું, તે વિદિત વૈદ્ય (પંડિત ) જાણ, જે તે માર્ગ ઉલંધીને બતાવેલાં ધર્મ અનુષ્ઠાન ન કરે તે કર્મને બંધ. થાય. તેથી આ સતપુરૂને માર્ગ છે તેથી પિતે ચારિત્ર