________________
(૨૯) મને આવીજ ગોચરી મળવી જોઈએ, અથવા જૈન મતમાં સ્યાદવાદ પ્રધાન હોવાથી જીન વચનમાં એકાંત પક્ષ ગ્રહણ ન કરે, તે અપ્રતિ જાણવે, જેમ કે મિથુન વિષય છેડીને કઈ પણ જગ્યાએ કોઇપણ નિયમવાલી પ્રતિજ્ઞા ન કરવી. જેથી કહ્યું છે કે – " न य किंचि अणुण्णायं, पडिसिद्धं वावि जिण
मोत्तुं मेहुण भावं न तं विणा रागदोसेहिं ॥१॥" - જિનેશ્વરે કંઈપણ કલ્પનયની આજ્ઞા આપી નથી. અને કારણ પડે કેઈપણ જાતને નિષેધ પણ કર્યો નથી, પણ તીર્થકરની આ નિશ્ચય વહેવાર “બે નયને આશ્રયી સમ્યફ આજ્ઞા માનવી કે જ્ઞાનાદિ આલંબન “ના”. કાર્યમાં સત્યવડે સારા સ્વભાવવાળા સાધુએ થવું; પણ કપટથી કંઈપણ પેટે આશ્રય ન લે.
તાર્વીકજ્ઞાન વિગેરેના આલંબનની સિદ્ધિથી જ મોક્ષમાગની સિદ્ધિવાળા બાહા અનુષ્ઠાનની સિદ્ધિ છે, કારણકે, બાહ્યઅનુઠાનમાં અનેકાંતવાદ, અને આત્યંતિક પાણું ન હોવાથી સમજવું. આજ પ્રયાણ કરેથી દ્રવ્યત્વની સિદ્ધિ થાય છે, અથવા સત્ય નામ સંયમનું છે, તેનાવડે કાર્ય ઉત્પન્ન થતાં તેમ તેમ વર્તવું, અને તેનું ઉત્સર્પણ (વધવું.) પણ શક્તિને છુપાવ્યા વિના નિર્વાહ કરે. અર્થાત્ શક્તિ પ્રમાણે