________________
(૨૦૮)
વળી કાઇપણ જાતનુ નિયાણુ' ન કરે; તે અપ્રતિજ્ઞ છે. જેમકે, ક્રોધના કારણે કક આચાર્ય પોતાના શિષ્યાને ઘાણીમાં પીલેલા જોઈને પ્રતિજ્ઞા કરી કે, જો મારૂ ‘ તપ-તેજ ’ હાય; તા, ખીજા ભવમાં લશ્કર, વાહન, રાજધાનીસહીત પુરોહિત, જૈણે મને દુઃખ દીધું છે, તે બધાને નાશ કરીશ. તે પ્રમાણે પાછળથી દેવતા થઈને નાશ કર્યાં, તેજ પ્રમાણે માનના ઉદયથી ખાડુંમળીએ પ્રતિજ્ઞા કરી કે, પ્રથમ દિક્ષા લીધેલા નાના ભાઈઓને હું કેવી રીતે નમસ્કાર કરૂ'. કારણ કે તે કેવળજ્ઞાની થયા છે, અને હું છંદમસ્થ જ્ઞાનવાળાં છું. તેજ પ્રમાણે કપટના ઉદયથી મલ્લિ સ્વામીના જીવે પૂર્વ ભવમાં વધારે ઉંચુ પદ લેવા બીજા મિત્ર સાધુઓને ઠંગવા માટે કર્યુ હતુ. એટલે પેલા મિત્રને જીવડાવીને પાતે ઉપવાસ કરેલ હતા તે, તથા લાભના ઉદ ચથી પરમાર્થ ન જાણનારા વર્તમાનના લાભ જેનાર યતિને વેશ રાખનારા માસ ક્ષપણું (મહીના મહીનાના ઉપવાસ) કરનારા છતાં પ્રતિજ્ઞા ( નિયાણું ) કરે છે, ( અર્થાત્ ક્રોધ, માન, માયાના લાભથી ચારિત્ર ભ્રષ્ટ ન કરવું. તે ખતાયુ છે. )
.
અથવા વસુદેવ માફક સયમનું અનુષ્ઠાન કરતા નિયાણુ ન કરે કે હું આવતા ભવમાં આવા ભાગ ભોગવનારો થાઉ અથવા ગોચરી વિગેરેમાં ગએલા એવી પ્રતિજ્ઞા ન કરે કે