________________
(૨૧૧) તેજ પ્રમાણે સાધુએ ઉત્સર્ગ–અપવાદને આચરવાં, પણ રાગદ્વેષ ન કરવા અને કર્મો ખપાવવાં. ' ' વળી કઈ વખત, તેજ આષધ ઉપયોગી હોય છે, તેમ કોઈ વખત, અનઉપયોગી પણ છે, તેથી જરૂર પડતાં અપાય; તેજ પ્રમાણે સાધુનાં અનુષ્ઠાનમાં પણ સમજવાનું છે. નીચે ટીપણમાં લખ્યું છે કે – "उत्पद्यते हि साऽवस्था, देशकालामयान् प्रति । यस्थामकार्थ कार्य त्यात कर्मकार्य च वर्जये ॥१॥" - તે અવસ્થા દેશકાળના રેગપ્રત્યે છે. કે જેમાં કાર્ય તે કાર્ય થાય, અને કાર્ય તે અકાર્ય થાય માટે દેશ, અને કાળ વિચારી રેગને વૈદે આષધ આપવું. जे जत्तिया उ हेउ भवस्स ते चेव तत्तिया मुक्खे। गणणाइया लोथा दुण्हवि पुण्णा भवे तुला ॥३॥"
જેટલા હેતુઓ ભ્રમણના છે, તેટલાજ હેતુઓ મેક્ષના પણ છે, અને તે ગણત્રીએ ગણાય તેવા નથી, પણ બંને બરાબર છે. આ બધાને પરમાર્થ એ છે કે, સાધુએ રાગછેષ કર્યા વિના પિતાની શક્તિને અનુસાર એકાંત ન પકડતાં જ્ઞાનદર્શન-ચારિત્ર્યની આરાધના કરવી.
ઉપર પ્રમાણે “રાધિ ત્યાંથી લઇને “જા યાદા ” સુધી અગીઆર પિંડેષણ બતાવી છે. આ પ્રસાથે હોય તે પ્રશ્ન થાય છે, અપ્રતિજ્ઞાવાળે આ સૂત્ર વડે