________________
(૨૦૧૩)
એ ગુણથી ઉત્તમ સાધુ કે હોય તે કહે છે, તે શિક્ષક (સાધુ) સમયને જાણ હોય છે. તથા બળને જાણ નારે છે, એટલે પિતાની શરીર શક્તિ વિચારીને તે પ્રમાણે ધર્મ ક્રિયા કરે છે, પણ બળને છુપાવી રાખતું નથી, કરવાના કામમાં પ્રમાદ કરતા નથી, તથા પિતાને કેટલી વસ્તુ જોઇશે, તેને જાણનારે છે, તે “માત્ર કહેવાય છે. તથા
દ તે અભ્યાસ તેના વડે જાણનારે છે. અથવા બેદ એટલે “શ્રમ” કે, સંસારના ભ્રમણમાં આટલું દુઃખ છે, તેને જાણે છે. કહ્યું છે કે"जरा मरण दौर्गत्य, व्याधयस्तावदासताम् । मन्ये जन्मैव धीरस्य, भूयो भूयस्त्रपाकरम् ॥१॥
જરા. (બુઢાપ) મરણ, દુર્ગતિ, રંગ, આમેટી પીડા ‘તે દૂર રહે, પણ ધીર પુરૂષને વિચારતાં માલુમ પડશે કે, જન્મ વારે વારે લે, તે જન્મ વખતની અવસ્થા પણ નિંદનીક છે, એવું હું માનું છું.
અથવા ક્ષેત્રજ્ઞ શબ્દ લઈએ તે સંસક્ત (રાગનું કારણ) વિરૂદ્ધ દ્રવ્ય, પરિહાર્ય, (તજવા ગ્ય) કુળ વિગેરે ક્ષેત્રનું સ્વરૂપ જાણનારે એટલે આ જગ્યા એ જવાથી રાગ થશે, આ જગ્યાએ જવાથી દ્વેષ થશે, અમુક જગ્યાએથી અમુક વસ્તુ મળશે, આવાં ભ્રષ્ટ ક્ષેત્રમાં ગોચરી લેવા ગ્ય નથી. વિગેરે સ્થિતિ જાણનાર તથા “ખણ યજ્ઞ એટલે ક્ષણ