________________
(૨૦) (અવસર) એટલે અમુક વખતે ગોચરી જવું, તે જાણનારે મુનિ હોય છે, તથા જ્ઞાન દર્શન ચારિત્ર ને ગ્ય રીતે પાળવાં, તે વિનય છે, તેને જાણનારે છે. તથા જૈન તથા અન્ય મતના તત્વને જાણનારે છે, એટલે પિતાના સિદ્ધાંતને જાણ હોવાથી ગોચરી વિગેરેમાં ગએલે સુખેથી ગેચરીને દેને જાણે છે. તે દે નીચે મુજબ છે.
સેળ ઉદગમ દે કહે છે. " (૧) આધા કમી (સાધુના માટે રાંધેલું) (૨) આશિક (અમુક મુનિ માટે અમુક ભેજન બનાવેલું) પૂતિકર્મ (નિર્દોષ અન્નને આધા કમ સાથે મેળવવું) (૪) મિશ્ર (સાધુ તથા પિતાના માટે ભેગું બનાવેલું) (૫) સ્થાપના (સાધુના માટે રાખી મુકેલું) (૬) પ્રાભૂતિક. (સાધુના માટે વહેલું બેડું કાર્ય કરવું) (૭) પ્રકાશ કરણ (અંધારામાંથી અજવાળે બહાર લાવે. અથવા દી વિગેરે કરે તે.) (૮) કત (વેચાતું લાવેલું) (૯) ઉઘતક (ઉધારે લાવીને આપવું તે) (૧૦) પરિવર્તિત (બદલે કરીને લાવે તે.) (૧૧) અભ્યાહુત (સામે લાવીને આપવું.) (૧૨) પદ ભિન્ન ( લાખ વિગેરે શીલ તેડીને આપવું.) (૧૩) માલાપહત ( ઉપરથી નીચે લાવીને આપવું. ) (૧૪) અછેદ્ય ( જોર જુલમ કરી બીજા પાસેથી લઈને આપવું ) (૧૫) અનિસણ (ઘણુઓની ભેગી રસોઈમાંથી વગર રજાએ એક