________________
(૧૭૧) મૃત્યુ નહિ આવે. કારણ કે ઉપક્રમે આયુષ્યવાળા જીવને કઈ અવસ્થા એવી નથી કે-જેમાં કર્મરૂપી અગ્નિમાં પડનારા લાખના ગળા માફક જીવ પીગળી ન જાય. કહ્યું છે કે
शिशुमशिशुं कठोरम कठोरमपण्डितमपि च पण्डितं, धीरमधीरं मानिनममानिसमपगुणमपि च बहुगुणम् । यतिम यतिं प्रकाशम वली नम चेतन मथ सचेतनं, निशि दिवसेऽपि सान्ध्य समयेऽपि विनश्यति कोऽपि कथमपि ॥१॥." ...
બાળક, જુવાન, કઠોર, કમળ, મૂર્ખ, પંડિત, ધીર, અધીર, અહંકારી, દીન, ગુણ રહિત, ઘણું ગુણવાળે, સાધુ, અસાધુ, પ્રકાશવાળ, અપ્રકાશવાળે, અચેતન, સચેતન, અર્થાત્ જેટલા જ સંસારમાં છે. તે બધા કાળ (મૃત્યુ) થી દિવસમાં, રાત્રીમાં, અથવા સંખ્યાના સમયમાં પણ કઈ રીતે નાશ પામે છે. તેથી મૃત્યુના સર્વેને કષવાપણને સમઅને ઉત્તમ પુરૂષે અહિંસા વિગેરે મહાવ્રતમાં સાવચેત થવું જોઈએ. શા માટે તે કહે છે. .
એટલે સૂત્રમાં બતાવ્યા પ્રમાણે બધા ને પિતાનું આયુષ્ય પ્રિય છે.
" શંકા-સિદ્ધને આયુષ્ય પ્રિય નથી, તેથી તમારા કહેવામાં દોષ આવશે.