________________
(૧૭૪) पतिमपि श्वा पार्श्वस्थं सशाङ्कतमीक्षते, न हि गणપર તો પ્રાદિ દાતાર શાળા - કૃમિના સમૂહથી પાપ્ત અને લાળથી ભરેલું દુર્ગધવાળું નિંદનીક એવું માંસ વિનાનું હાડકું મઢામાં મમરાવતે અધીક સ્વાદ તેમાં માનતે કુતર પાસે ઉભેલા ઇદ્રને પણ શંકાથી જુએ છે. (કે રખેને મારું હાડકું ઇંદ્ર લઈ ન જાય.) આ ઉપરથી નિશ્ચય એમ જણાય છે કે ક્ષુદ્ર જંતુ છે. તે પિતાની સંઘરેલી વસ્તુની અસારતા જાણતા નથી. તે પૈસાને શા માટે ચાહે છે, તે કહે છે. ભેજનને માટેઉપભેગને માટે ધનને ઇચ્છિ તેવી તેવી ક્રિયામાં વર્તે છે. એટલે અવલગન. (બીજાને આશરે લેવા) વિગેરેની ક્રીયા કરે છે. તેમાં લાભાંતરાય કર્મના ક્ષય ઉપશમમાં જુદી જુદી જાતનું મળેલું અને વાપરતાં બચેલું સાચવવા મહાને ઉપકરણે ભેગાં કરે છે. . , ,
અને કઈ પાપીને તેવા લાભને ઉદય ન હોય, તો ધનની ઈચ્છાએ તે રક મનુષ્ય સમુદ્ર ઓળઘે છે, પહાડ ચઢે છે. ખાણું રે છે, ગુફામાં પેસે છે, પારને રસ બનાવી તેના વડે સુર્વણ સિદ્ધિ (કિમી) કરવા ચાહે છે. રાજાને આશ્રય લે છે, ખેતી કરાવે છે, આ બધી કાયામાં પિતાને અને પરને દુખ આપવા વડે પિતાના સુખના માટે મેળવેલું ધન પતે કષ્ટ કરેલું હોય છતાં કઈ વખત તેના