________________
(૧૯૨)
આક્રમણ કરવાને તે તૃષ્ણા તૈયાર રહે છે ( એક ઈચ્છા પૂરી કરીકે બીજી તૈયારજ છે. તૃષ્ણાના અંત કોઈ વખત નથી. તેથી ભાગના લાલચુઆને તેની પ્રાપ્તિમાં કે ન પ્રાપ્તિમાં દુઃખજ છે તે બતાવે છે.
एवं परस मुणी ? महभयं, नाइवाइज्ज कंचणं, एस वीरे पसं सिए जे न निव्विजह, आयाणाए, न मे देइ न कुपिज्जा थोवं लधुं न सिए पडिसेहिओ परिणमिज्जा, एवं मोणं समणु वासिज्जासि ( मू०८५) तिवेमि ।
ગુરૂ સારા શિષ્યને કહે છે કે હું મુનિ ! ભાગની આશા રૂપ મહા તાપથી ઘેરાયેલા પુરૂષને કામદશાની અવસ્થાના માટા ભયને તું પ્રત્યક્ષ જો, કામીને ડગલે ડગલે બીજાને ાય છે. તેથી માટાભય તેજ દુ:ખ છે. અને ભાગ લ’૫ટાને મરણનુ કારણ છે. તેથી તે માટે ભય કહ્યો, તેથી ૐ શિષ્ય ! આ લોક અને પરલેાકમાં ભય આપનાર ભાગાને જાણુ, તેથી શિષ્યે શુ કરવુ. તે ગુરૂ કહે છે.
માટે તું તે ભાગોથી તારા આત્માને દ્રુતિમાં નાખીશ. તુ કોઇ જીવાને દુઃખ ન આપીશ તેજ પ્રમાણે બીજા કાઈને જુઠ્ઠું એટલી ન ફસાવીશ તેમ ચારી પશુ ન કરીશ વિગેરે પાંચે પાપાને ત્યાગજે.