________________
(૧લ્ડ) જે ભેગથી દૂર રહે છે. અને જીવ હિંસાથી દૂર રહે છે. તે મહાત્માને શું ગુણ થાય છે તે બતાવે છે. તે ભેગેની આશા અભિલાષા ત્યાગનાર અપ્રમાદિ સાધુ પંચ મહાવ્રતના ભારથી પિતાને સ્કંધ નમાવે અનેક કર્મ વિદારણ કરવાથી વીર પુરૂષ ઇદ્ર વિગેરેથી સ્તુતિ કરાવે છે.
પ્રશ્ન-યા પુરૂષની સ્તુતિ થાય છે!
ઉત્તર–જે મહાત્માં આત્માને ગ્રહણ કરવા યોગ્ય તત્વને ગ્રહણ કરે છે એટલે બધાં ઘાતી કર્મ ક્ષય થવાથી બધી વસ્તુને પ્રકાશ કરનાર કેવળ જ્ઞાન તેને પ્રકટ થવાથી અવ્યાબાધ સુખ મળે છે. તે જ્ઞાન મળવાનું મુખ્ય કારણ સંયમનું અનુષ્ઠાન છે. તેમાં દોષ લગાડતું નથી. અમારી રેતીના કેળી આ ખાવા મુશ્કેલ છે તેવું સયંમ પાળવું કઠણ છે છતાં પાળે છે. એટલે કેઈ વખત ગોચરી ન મળે તેપણે સાધુ સંયમને મુકે નહીં તેમ મનમાં દીનતા પણ ન લાવે. '
અથવા આ ગૃહસ્થ પિતાની પાસે વસ્તુ છે છતાં મને આપતું નથી. એવું માનીને તેના ઉપર કેપ ન લાવે, પરંતુ મુનિએ એમ માનવું કે આ મને અંતરાય કમને દોષ છે. અને ન મળવાથી તપને લાભ થશે તેથી મને કાંઈપણ નુકસાન નથી. અથવા કઈ થોડું આપે અથવા તુચ્છ ખેરાક આપે તેપણુ દાન આપનારને નિ દે નહી.
કોઈ ગૃહસ્થ ના પાડે તે ત્યાંથી રીસાયા વિના ખસી
૧૩.