________________
(૧૫) હવે પાંચમે ઉદેશે કહે છે. તેને આ સંબંધ છે. આ લકમાં ભેગને તજીને સંયમ દેહ પાળવાને માટે લેકની નિશ્રાએ વિહાર કર જોઈએ. તે આ ઉદેશામાં બતાવે છે.
આ લેકમાં સંસારથી ખેદ પામેલા ભેગના અભિલાષ તજેલા મિક્ષાભિલાષિએ પિતાનામાં ગુરૂએ સ્થાપન કરેલા પંચ મહાવ્રત ભાર વડે નિર્વિઘ અનુષ્ઠાન કરનારા મુનિએ. દીર્ઘ સંયમની યાત્રા માટે દેહનું પરિપાલન કરવા લેકની નિશ્રાએ વિહાર કર જોઈએ, કારણ કે આશ્રય વિના દેહનાં સાધન કયાંથી થાય? અને દેહ વિના ધર્મ કયાંથી થાય? કહ્યું છે કે – "धर्म चरतः साधोलोक निश्रापदानि पञ्चापि । राजा गृहपतिरपरः षढ़ाया गणशरीरे च ॥१॥"
ધર્મમાં ચાલનારા સાધુને લેકમાં પાંચ નિશ્રાનાં પદ છે, રાજા ગૃહસ્થ છકાય સાધુ સમૂહ તથા શરીર એ પાંચ જાણવાં, વસ્ત્ર, પાત્ર, અન્ન, આસન, શયન, વિગેરે સાધને છે. તેમાં પણ પ્રાયઃ નિરંતર આહારને મુખ્ય ઉપયોગ છે. અને તે આહાર ગૃહસ્થ પાસેથી લેવાનું છે. અને ગૃહસ્થ જુદા જુદા ઉપાયે વડે, પિતાના પુત્ર સ્ત્રી વિગેરે માટે અમારંભમાં પ્રવતેલા છે, તેમને ત્યાં સાધુએ સંયમ જેહની રક્ષા માટે નિર્વાહ કરવા જોઈતી વસ્તુ સાધવી જોઈએ. તે બતાવે છે