________________
(૧૯૪)
જવું. કક્ષણ માત્ર પણ હઠ લઈ ઉભા ન રહેવું. અથવા દાન આપનારી બાઈને કટુ વચન ન કહેવાં જેમકે તારા ગૃહસ્થાવાસને ધિકકાર છે? "दिहाऽसि कसेहमई ? अणुभूयासि कसेरुमइ । पीयं चिय ते पाणिययं वरि तुह नाम न देसणं॥१॥" | હે ઉદાર બુદ્ધિવાલી સ્ત્રી ! તને જેઈ ! હે ઉદાર બુદ્ધિ વાલી ! તારે અનુભવ કર્યોતારું પાણી પીધું જ! તારું નામ સારું ! આટલું બધુ છતાં પણ તારું દર્શન સારું નથી ! ( આવું સાધુએ બોલવું નહિ). " તે કદાચ તે આપે તે લઈને રસ્તા પકડે, પણ ત્યાં ઉભા રહીને નીચા ઉંચા વચન વડે તેની સ્તુતિ નિદાન કરવી. અર્થાત્ ભાટની માફક તેનાં છેટાં ગીતડાં ન ગાવાં.
આ બધાને સાર કહે છે. - આ પ્રવજયાના નિવેદે રૂપ (શાંતિથી) દાતાર ઉપર ન આપે તે પણ કેપ ન કરે, ડું આપે તે નિંદા ન કરવી. આપે તે લઈને ચાલતા થવું. આ મુનિનું માને છે. એટલે મેક્ષાથિ સાધુનું આ આચરણ છે. તું પણ અનેક ભવ કેટિને બ્રમણ કરતાં અમૂલ્ય એવા સંયમને પામીને સારી રીતે પાળજે, આમ ગુરૂ શિષ્યને સમજાવે છે. અથવા પિતાના આત્માને ઉપદેશ આપે છે. કે તું રાગ દ્વેષ ન કરજે. ચે. ઉદેશે સમાપ્ત થયે