________________
(૧૮૫)
બીજો વિવેક કચાંથી હાય ( વિવેકનું લક્ષણ એ છે કે દુઃખ સુખમાં હાય પીટ ન કરવી પણ સતેષથી સહેવુ. ) ભાગોનું મુખ્ય કારણ ધન છે, તેથી તેનું સ્વરૂપજ સૂત્રકાર કહે છે.
तिविहेण जाऽवि से तत्थ मत्ता भवइ अप्पा वा बहुगावा से तत्थ गड़िए चिट्ठा, भोषणाए, तभ से एगया विपरिसिहं संभूयं महोवगरणं भवइ, तंपि से एगया दायाया विभयंति, अदत्तहारो वा से हरति, रायाणो वा से विलुपति, नस्सह वा से विणरसइ वा से, अगारडाहेण वा से डज्झइ इय, से परस्स अट्ठाए कूराणि कम्माणिषाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विपपरिया समुवेइ सूत्र ८३
ત્રણ પ્રકારે એટલે મન, વચન, અને કાયાથી તેની પાસે જે કંઇ મીલકત થાડી અથવા ઘણી છે. તેમાં ભાગી ગૃદ્ધ થઈને રહે છે. તે માને છે કે-આ મીલકત મારે ભવિષ્યમાં ભોગ ભોગવવા કામ લાગશે. તેથી તેનું રક્ષણ કરવા મહાન ઉપકરણા રાખે છે. પણ જો તેનુ એકઠુ· કરેલુ ધન કોઇપણ રીતે નાશ પામે છે એટલે પીતરાઈચા ભાગ પડાવે, ચારા ચારી કરે, રાજા લુટે. નાશ પામે, ખળી
જાય વિગેરેથી પાતાને ભાગમાં ન આવવાથી ઇચ્છા પુરી
.