________________
(૧૮૯૮) પડે તે મોક્ષને બદલે સંસાર જમણ થાય (માટે સાધુએ દરેક જગ્યાએ વિવેકથી વર્તવું)
“કલા વ૬). " આ પ્રમાણે અનુભવથી નિશ્ચય કરેલું છતાં મેથી હારેલા જીવે સત્ય વાતને સમજતા નથી. આજ હેતુનું વિચિત્રપણું છે કે જે પુરૂષે તીર્થંકર પ્રભુના ઉદ્દેશથી રહીત છે. તેઓનું મોહ તથા અજ્ઞાન વડે અથવા મિથ્યાત્વના ઉદયથી તત સંબંધી જ્ઞાન હંકાએલું છે. તેઓ મેહનીય કર્મના ઉદયથી મૂઢ બને છે, અને તેઓને સ્ત્રીએ ભેગનું મુખ્ય કારણ છે, તે બતાવે છે.
એટલે યુવાન સ્ત્રીઓના કટાક્ષ અંગના ચાળા સુંદર દેખાવ હાથના લટકા વિગેરેથી આ લેક ( સંસારી જીવ સમૂહ) આશા અને અભિલાષથી હારેલા છ કર કર્મ કરીને નરક વિપાક ફળ રૂપ શલ્યને મેળવીને તે દુર્ગતિના દુઃખ રૂ૫ ફળને વિસરીને મેહથી સુમતિ (અંતરાત્મા) ને વિસરે પ્રક કરીને પીડાએલે પરાજીત બને છે. એટલે પિતજ પરવશ થાય છે. એટલું નહીં પણ બીજાઓને પણ વારંવાર પેટે ઉપદેશ આપીને દુર્ગતિમાં લઈ જાય છે. તે મૂઢે આ પ્રમાણે બોલે છે. આ સ્ત્રી વિગેરે ઉપભોગને વાસ્તે આનંદનાં સ્થાન બનાવેલાં છે. એના વિના શરીરની સ્થિતિ ન થાય અને તે ઉપદેશ તેઓના દુઃખના માટે થાય છે. એટલે તેમના કહેવા પ્રમાણે ચાલનારને પણ