________________
(૧૯)
શરીર તથા મનનાં દુઃખે ભેગવવાં પડે છે. અથવા મહનીય કર્મ બંધાય છે, અથવા તે અજ્ઞાની બને છે. અને વારંવાર તેમને મરણનાં દુઃખ થાય છે. નરકમાં જવું પડે છે, ત્યાંથી નીકળીને તિર્યંચ થવું પડે છે. આ બધાનું મૂળ કારણ સ્ત્રીમાં મેહ પામવાનું છે. એટલે સર્વ ભાગમાં મુખ્ય ભેગનું સ્થાન આ સ્ત્રી છે. અને તેથીજ બધાં દુઃખ છે એમ બધી જગ્યાએ સંબંધ લે..
આ પ્રમાણે સ્ત્રીના હાવભાવથી તેના અંગ જોવામાં રસીએ બનેલે ઉપર કહેલી પેનીઓમાં ભમતે છતાં આ ત્માના હિતને જાણતા નથી. તથા નિરંતર દુઃખથી હારીને મૂઢ બનેલે ક્ષમા વિગેરે દશ પ્રકારના લક્ષણવાલા સાધુ ધર્મને જાણતા નથી. અને તે ધર્મ દુર્ગતિના ભ્રમણને રોકનાર છે. તેવું જાણ નથી. આ તીર્થકરે કહેલું છે કેણે કહ્યું? તે કહે છે.
- જેણે સંસારને ભય વિસા તે વીર પ્રભુએ કહ્યું છે. હે શિવે, તમારે મહા માહમાં એટલે સ્ત્રીઓના હાવભાવ માં રક્ત થવું નહીં પણ સાવચેત રહેવું. તેજ મહા માહનું કારણ છે. એટલે તે સ્ત્રીમાં જરાએ પણ રાગી ન થવું. પ્રમાદન કરે. આ નિપુણ બુદ્ધિવાલા શિષ્યને માટે આટલું વચન બસ છે. વલી મા, વિષય, કષાય, નિદ્રા, વિકથા, એ પાંચ પ્રકારના પ્રમાદથી તમારે સાવચેત રહેવું કારણકે તે પ્રમાદ ઉપર કહેલાં દુખે આ૫વાને માટે જ છે.