________________
(
૧૭) આ પ્રમાણે શિષ્યને ગુરૂ સમજાવે છે. અથવા પિતે આત્માને સમજાવે છે. કે હે આત્મા તું ભેગની આશા વિગેરે શક્યને છેડીને પરમશુભ સંયમ તેનું સેવન કર. પણ ભેગોને, વિસરી જા કારણકે જે જે પૈસા વિગેરેના ઉપાયથી ભેગ ઉપગની આશા છે તેના વડે મળતું નથી. એટલે જેના વડે ભેગે મળે તેજ ધન વિગેરેથી કમની પરિણતિ વિચિત્ર હૈિવાથી ધાર્યા કરતાં ઉલટું થાય છે. તેનું એક દષ્ટાંત
એક મારવાડી દક્ષિણમાં પૈસા પેદા કરી ૫૦ વર્ષની ઉમરે મારવાડમાં જઈ સુખની અભિલાષાએ કન્યાના પિતાને ધન આપી પર, જુવાન સ્ત્રી બીજી સ્ત્રીઓનાં ઘરેણાં વિગેરેથી પિતાના પતિને તેવાં ઘરેણાને. આગ્રહ કરીને રાત્રીએ પડવા લાગી. દ્રવ્યના અભાવે અને કમાવાની અશક્તિથી દિવસે કમાવાનું દુખ અને રાત્રીએ સ્ત્રીનાં ઘરેણાં વિગેરેનું દુઃખ તેથી કંટાળી તે બીચારાએ આપઘાત કરી પિતાને પ્રાણ છે અને સુખને બદલે ઘણું દુઃખ ભેગવ્યું)
અથવા ગુરૂ મહારાજ કહે છે કે જેના વડે કમ બંધન થાય તે કૃત્ય તારે ન કરવું. એટલે પા૫ના કામમાં ન વર્તવું અથવા જેના વડે રાજના ઉપભેગ વિગેરેને કર્મ બંધ છે, તે ન કરવું. (એટલે સંયમથી રાજ સુખ ન વાંછવું) અથવા જે સીધુ પણાથી મોક્ષ થાય તેજ સાધુ જે ભેગમાં