________________
(૧૮૨).
છે, તે પિતાના કર્મોનું જ પ્રાણીઓ ફળ ભેગવે છે, તેથી રેગની ઉત્પત્તિમાં દીનતા ન લાવવી, તથા સુંદર ભેગને યાદ કરવા નહી, તેથી “સૂત્રમાં કહ્યું છે કે શબ્દ રૂપ રસ ગધ અને સ્પર્શ એ પાંચ વિષયને અભિલાષ અમે કઈ પણ અવસ્થામાં ભોગવીએ એવી ઈચ્છા ન કરવી તથા પૂર્વે અમારી ચઢતી અવસ્થામાં તેને આનંદ ને લીધે, એવું. પણ યાદ ન કરવું, “એટલે ઈચ્છા” સંસારમાં જેમણે વિષય રસના કડવાં ફળ જાણ્યાં નથી તેવા બ્રહ્મદત્ત ચકવતી વિગેરેને થાય છે. પણ બધાને તેવા ભેગની ઈચ્છ. થતી નથી. જો તેમ ન માનીએ તે સનત્કુમાર ચકૃવર્તી જેવાને પણ દોષ લાગે, તે બતાવે છે... -
બ્રાદત મારણાંતિક રેગની વેદનાથી પીડાએલે સંતાપના અતિશયથી પ્રિય સ્ત્રીને સ્પર્શ કરવા માફક વિશ્વાસ ભૂમીમાં મૂછને પામેલે તેને બહુ માનતે તથા કેકડું વલી ગએલે તથા વિષમતાને વિષયી બનેલે ગ્લાનીથી પીડાએલે દુખ તલવારથી ઘવાએલે, કાળે બાથમાં લીધેલે, અને પીડાથી પીડાએલે, નિયતિએ દુર્દશામાં મૂકેલે દેવે ભાગ્યહીન બનાવે છેવટના ઉચ્છવાસમાં પહોંચેલે મહા પ્રવાસના મુખમાં પડેલે દીર્ધ નિંદ્રાના દ્વારમાં પડેલે જીવિત. ઈશ (જમ) ના હાથે આવેલે, બેલીમાં ગદ ગદ બનેલે, શિરીર વિહળ બને, પ્રલાપમાં પ્રચુર થએલે જંભિક