________________
(૧૭૫) પાપના ઉદયથી તેના પિતરાઈએ તેમાં ભાગ પડાવે છે. અથવા દગાથી લે છે. ચેરે ચરે છે. રાજાએ દંડે છે. અથવા પિતે રાજના ભયથી જંગલમાં નાસી જાય છે. અથવા તેનું જૂનું ઘર પડી જાય છે. અથવા અગ્નિથી બળતાં ધન નાશ પામે છે. હુંટાઈ જાય છે. આવાં ઘણું કારણેથી અર્થ નાશ પામવાને છે. એથી ઉપદેશ કરે છે કે, હે શિષ્ય ! અર્થને મેળવનાર બીજાનાં ગળાં રેસના પાપ કરીને અજ્ઞાની છવ તે ધનથી સુખ ભોગવવાને બદલે દુઃખ ભેગવતાં મુઢ બનીને ઘેલે થાય છે. અને તેથી વિવેક નાશ થવાથી કાર્ય–અકાયને માનતા નથી. તેજ તેની વિરૂપિતા છે. કહ્યું છે કે"राग द्वेषाभिभूत त्वा, कार्याकार्य पराइ मुखः । एष मूढ इति ज्ञेयो, विपरीत विधायः॥" - રાગદ્વેષથી ઘેરાવાથી કાર્ય અકાયના વિચારમાં શૂન્ય એ વિપરીત કાર્ય કરનારે મૂઢ માણસ જાણ. " આ પ્રમાણે મૂઢપણના અંધકારમાં છવાયાથી જેને આલે કના માર્ગનું જ્ઞાન નથી એવા સુખના અથિઓ છતાં દાખને પામે છે. તેથી સર્વજ્ઞ વચન રૂપ દીવાને બધા પદાર્થનું સ્વરૂપ ખરેખરૂં બતાવનાર જાણીને ગુરૂ કહે છે. હે મુનિએ તેને આશ્રય તમે .. ' - મેં આ મારી બુદ્ધિથી નથી કહ્યું. એવું સુધર્માસ્વામી જંબુ સ્વામીને કહે છે, ત્યારે કેણે કહ્યું? તે કહે છે.