________________
(૧૮) જેન વકતે મોક્ષમાં ન જાય અથવા લેકેને પ્રિય એવાં ભેગનાં અંગ દાસ દાસી પગાં ધન ધાન્ય સેનું રૂપું વિગેરે ગ્રહણ કરીને અથવા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વેગ વડે ગ્રહણ કરવા ચગ્ય કર્મ ગ્રહણ કરીને જ્ઞાનાદિમય પક્ષમાર્ગમાં અથવા સમ્યફ ઉપદેશમાં અથવા પ્રશસ્ત ગુણ સ્થાનમાં જે જીવ પિતાના આત્માને સ્થિર નથી કરતે તે સંસારમાં ભમે છે.
વલી તે ધર્મભ્રષ્ટ પિતે વીતરાગના ઉપદેશ સ્થાનમાં સ્થિર થતું નથી પણ તેને બદલે અનુચિત સ્થાનમાં વત્તે છે. તે બતાવે છે. વિતથ તે અસત્ વેચન દુર્ગતિને હેતુ છે તેને પામીને અકુશળ અથવા દિને જાણનારે અસંયમ થાનમાં વર્તે છે. અથવા વિતથ એટલે ગ્રહણ કરવા ગ્ય સોગ નથી. જુદું જે સંયમ સ્થાન છે તેને પામીને ખેદને જાણનારો નિપુણ સાધુ તેજ સ્થાનમાં એટલે કર્મને હણવા માં તત્પર રહે છે અર્થાત્ પિતાને સર્વજ્ઞ, પ્રભુની આજ્ઞામાં સ્થાપિ છે. આ ઉપદેશ જે શિષ્ય જયાં સુધી તત્વને બંધ જ નથી તેને સુમાર્ગમાં વર્તવા અપાય છે. પણ જે તત્વને જાણ તથા હે (ત્યાગવા ગ્ય) ઉપાદેય (ગ્રહણ કિન્ના ડ્ય) નું વિશેષ જાણે છે, તે બુધ્ધિવાન પુરૂષ યથા
અવસરે યથા યોગ્ય કરવું, તે પિતાની મેળે જ કરે છે, તે બતાવે છે. :