________________
(૧૩) રહેવાને ઈચછે છે. નિર્ધન પણ પિતાના શરીરને સંભાળે છે. રેગી પણ જીવવામાં કૃતાર્થ માને છે.
તેથી આ પ્રમાણે સર્વ પ્રાણી સુખના જીવિતના અભિલાષી છે, અને સંસારી-નિર્વાહ આરંભ વિના નથી, અને આરંભ છે, તે પ્રાણીને ઉપવાસ કરનાર છે, અને પ્રાણીએને પિતાનું જીવિત વધારે વહાલું છે. તેથી વારંવાર ગુરૂમહારાજ ઉપદેશ આપે છે કે દરેકને સર્વદા ઇદિયાના વિષય વહાલા છે, અને તેથી વિષયને ધ્યાનમાં રાખીને શું કરે છે? તે કહે છે, બે પગવાળાં દાસ દાસી, ચાર પગવાળાં ગાય ઘેડ વિગેરે. ઉપગમાં લઇને, "તને સવાય, કરીને, મન, વચન, અને કાયાથી કરવું કરાવવું અને અનુમોહનાવડે પિતાનાં મનુષ્ય-જન્મમાં જે કંઠ લગી પર માર્થમાં ગુજારવી જોઈએ; તેને બદલે તેને આરંભમાં, એટલે પાપકર્મમાં શેકીને વ્યર્થ કરે છે. તે વખતે અથમાં ગુદ્ધ થયેલે પિતે કોશને ગણતું નથી. ધનને રક્ષણ કરવાને પરિશ્રમ વિચારતા નથી, તથા તેની ચંચળતાને ધ્યાનમાં લેતું નથી, તેના નકામાપણને વિસરે છે (તતા અપાયે ભૂલીને લાભજ નજરે જુએ છે, અને પાપમાં રક્ત રહે છે.) કહ્યું છે કે
कृमिकुलचितं लालाकि विधि जुयुषिसतं निरुपमरसप्रीत्या खादनसभि निरामिषम्। सुर