________________
(૧૭૦)
જેણે વિષયકષાયને જીત્યા છે, તેવા તપસ્વી શાંત પુરૂઅને અહી' જે સુખરૂપ ફળ મળ્યું છે, તથા તેણે બધા જોડકાંને દૂર કરી સમભાવ મેળવ્યેા છે, તેવા પુરૂષને પરલોક કદાચ ન હોય; પણ તેનુ કઇ બગડતુ` નથી. ( ઉપશમભાવમાં અહીજ અન’તુ' સુખ છે, તેને પરલેકના સુખની ઈચ્છાજ નથી. કહ્યુ છે કેઃ— “સં ́િવિ વરે જોશે, સ્થાપને વાસુમ યુથૈઃ । यदि नास्ति ततः किं स्यादस्ति चेन्नास्तिको हतः ॥॥' પરલોક છે કે નહિ ? એવી એવી શકાવાળા લેકમાં પંડિત પુરૂષાએ પાપને છેાડવુજ જોઇએ; જો પરલક નથી; તા, તેનું શું બગડવાનું છે ? અને પરલોક છે, તે પણુ, તેનુ શું બગડવાનું છે ? એથી પરલેાક ન માનનારી નાસ્તિક હણાય. અર્થાત પાપને કરનારે આલેકમાંજ નાસ્તિક કેદમાં પડી દુઃખ ભાગવે છે, તે પણ તેની આશા પુરાતી નથી; અને આસ્તિક ભાગને રાગ માની તેની આશા મૂકે છે, તે તે દેવની માફક પૂજાય છે. તેથી ગુરૂ મહારાજ શિષ્યને કહે છે કે તમારે પેાતાના વશમાં રહેલ. સંયમ સુખ મેળવવામાં દઢ રહેવુ. પણ આવુ ન વિચારવુ કે થાડા વર્ષ પછી અથવા વૃદ્ધા વસ્થામાં ધર્મ કરીશ, કારણ કે મૃત્યુનુ' આવવુ અનિશ્ચીત છે. કે હમણાં