________________
(૧૫૭) અનાથ આશ્રમમાં રહેનારો ભાગ્યવશથી બને છે. (વ. માનમાં જર્મનીને બાદશાહ કેસર, તથા રૂશીયાને ઝાર, તથા અમેરીકાને પ્રેસીડેન્ટ વિલ્સન, કેવા ઊંચ પદે હતો અને હાલ કેવી સ્થિતિમાં છે, તે વિચારતાં બીજા માસોને માન કે દીનતા, કેવીરીતે થાય; અથવા એક જન્મમાં જુદી જુદી અવસ્થાની નીચઊંચપણાની સ્થિતિ કર્મવાથી અનુભવે છે, તેથી ઊંચ-નીચ ગોત્રની કલ્પના મનમાંથી કાઢીને તથા બીજા પણ મનના વિકલપ દુર કરીને શું કરવું? તે કહે છે –
છોને સંસારમાં આવાં ઊંચ-નીચે પદ હમણું થાય છે. પછીથી થવાનાં છે, અને પૂર્વે થયાં છે, એવું વિચારીને શિષ્યને ગુરુ કહે છે કે –તારી તીક્ષણ બુદ્ધિથી જાણ કે, જીવને કર્મવશથી સુખ આવે છે, તેમ દુખ પણ આવે છે, તથા તેનાં કારણે પણ વિચાર, (છેવે જેવાં પુ પાપ કર્યો હોય, તેવાં સુખદુઃખ મળે છે વળી અવિગાન (
)પણે પ્રાણીઓ, સુખને ઇરછે છે. અહીંયાં જીવજંતુ પ્રાણી વિગેરે શપગ લક્ષણવાળાં દ્રવ્યના મુખ્ય શબ્દને છેડીને “સત્તાવાચિ ” શબ્દ “ભૂત” શબ્દને લેવાથી એમ સૂચવ્યું કે, જેમ આ ઉપગ લક્ષણવાળે પદાર્થ અવશ્ય સત્તાને ધારણ કરે છે, તે સુખને વાંછે છે, અને દુઃખને ધિક્કારે છે, સુખ