________________
(૧૬૬) તેજ પ્રમાણે જાતિ (જન્મ-મરણ) એ બન્નેને “પણિ કાઢવાના રેટના ન્યાયે” નવા નવા જન્મ-મરણનાં દુઃખસંસારના મધ્યભાગમાં રહિને તે જીવ ભેગવે છે, અથવા ક્ષણેક્ષણે ક્ષયરૂપ આવી ચીમરણથી દરેક ક્ષણે જન્મ, તથા વિનાશને અનુભવ દુઃખસાગરમાં ડુબે સઘળું નાશવંત છતાં, તેને નિત્ય માનીને, જેમાં હિત થવાનું છે, તેને પણ અહિત માની વિમુખ થાય છે. (ધર્મ, જે સુખને આપનાર છે, તે ધર્મને છે દુઃખ આપનાર વિષયમાં ખેંચાય છે.) કહ્યું છે કે :
આયુષ્યને નિત્ય માનીને અથવા, અસંયમજીવિત દરેક પ્રાણીને વધારે વહાલું છે. એટલે, આ સંસારમાં અજ્ઞાન અંધકારથી હણાએલા ચિત્તવાલા મનુષ્યને તથા બીજા પ્રાણીએને વિષય રસમાં જીવવું વહાલું છે, તે બતાવે છે.
આયુષ્ય વધારવા માટે રસાયણ વિગેરે ક્ષિાએ બીજા જીવેને જે દુખ કરનારી છે. તેને કરે છે. તથા ચેખા વિગેરેનું ક્ષેત્ર ખેડાવે છે. ધોળાંઘર (હવેલીએ) વિગેરે બંધાવે છે. તથા આ મારાં છે. એમ માનીને તેના ઉપર વધારે પ્રેમ કરે છે. તથા ડાં રંગેલાં અથવા જુદી જુદી જાતના રંગેલાં અથવા વગર રંગેલાં વસ્ત્રો તથા રત્નનાં કુંડળે તથા સોનું તથા સ્ત્રી વિગેરે મેળવીને તેમાં એટલે ઉપર કહેલી રમણીય વસ્તુઓમાં વૃદ્ધ થએલા છે. તે મૂઢપુરૂ દુઃખ આવતાં ગભરાય છે. અથવા તેમની શરીર શકિત અરેબર હોય ત્યારે તેઓ ધર્મ વિગેરેને ઉત્તમ બેલતા