________________
(૧૬૨)
क्ष्य कृपणं परयष्टिनेयम् । को नोद्विजेत भयकृज्जननादिवोग्रा, कृष्णाहिनैकनिचितादिव चान्धगસ્રોત ? ॥।।” (વસંતતિલકા )
આલાક પરલોકમાં દુઃખના અગ્નિમાં ખળતા અગવાલે તથા પારકાની લાકડીએ દોરાતા દુઃખી આંધળાને જોઇને કોણ ખેદ ન પામે? અથવા ભયને પમાડનાર એવા ભયંકર કાળા સાપ અધારાની ખાડાવાળી જગ્યામાં જે એક દૃષ્ટિએ કરડવાની ઇચ્છાવાલે બેઠેલે છે તેને જોઇને તેના આગળ જતાં જેવા ભય લાગે છે,તેવી રીતે અધપણુના ખાડાનું દુઃખ કાને ભયકર ન લાગે. ?
}*
જેમ ઉપર 'આંધળાનુ દુ;ખ બતાવ્યું તે પ્રમાણે કેટલાક જીવા કર્મના વશથી બહેરાપણુ. ભગવે છે. અને જેને સારા કે માઠા વિવેકનું ભાન નથી તે આ લેાક પર લીકનુ જે સારૂ ફળ છે, તેની ક્રિયા કરવાને તે મશક્ત છે. કહ્યુ છે કે
.: "धर्मश्रुति श्रवणमङ्गलवर्जितो हि, लोक श्रुति श्रवण संव्यवहार बाह्यः । किं जीवतीह बधिरो ? भुवि यस्य शब्दाः स्वमपलब्ध धन निष्फलतां પ્રયાન્તિ ? ॥૨॥ (વસંતતિલકા.)
ધર્મનાં વચન સાંભલવાના કલ્યાણુથી દૂર થયેલ તથા