________________
(૧૬૦)
એટલે નિર્દોષ ભેજન વિગેરે દિવસના પ્રકાશમાં માલીકની રજા લઈ વાપરવાનું છે. બાકીની બે સમિતિએ. (૪) આદાન-એટલે વસ્તુ લેવી–મુકવી તે સમિતિ તથા (૫) ઉત્સર્ગ–એટલે શરીરમાંથી કે મકાન વિગેરેમાંથી નીકળતે મળ વિગેરે યોગ્ય સ્થાને નાંખવે. કે જેથી બીજાને પીડા ન થાય, તે બધા મહાવ્રતમાં સર્વોત્તમ અહિંસા નામના પહેલા મહાવ્રતની સિદ્ધિ માટે છે. આ પ્રમાણે પંચ મહાવતે મેળવીને પાંચ સમિતિ પાળતા સાધુને બીજા જીનું સુખ વિગેરે દેખાય છે, અથવા જે રીતે પોતે બીજાનું ભલું ચાહનારે થાય છે તે સૂત્ર વડે જ બતાવે છે. અધપણું વિગેરે જે જે વિરૂપ રૂપમાં સંસારી છે સંસારમાં ભ્રમણ કરતા ઘણુ અવસ્થા એ ભગવે છે. તે બતાવે છે તેમાં એક દ્રિય બેએંદ્રિય ત્રણેપ્રિય એ આંખ વિનાના દ્રવ્ય અને ભાવ અંધ છે આપણી માફક તેમને આંખે જોવાની નથી) તથા ચારેદ્રિય વાલાથી જોવાની આખે છતાં ધર્મના અભાવે મિથ્યા દૃષ્ટિઓ ભાવ અંઘા છે.(સારા માઠાને તેમને વિવેક નથી કહ્યું છે કે, ___ "एकहि चक्षुरमलं सहजो विवेक, स्तद्वारेव संह संवसति द्वितीयम् एतद्वयं भुवि न यस्य स तत्वतोऽन्ध, स्तस्यापमार्ग चलने खलु कोऽपराधः
રા