________________
(૧૫૯) પિતાને આત્મા સ્થાપન કરો, અને તે મહાવતે પૂરાં પાળવા માટે ઉત્તર ગુણે પણ પાળવા જોઈએ તેજ વાત આ સૂત્રમાં લાવ્યા છે, તે કહે છે.
પાંચ સમિતિથી બનેલે હવે પછી કહેવાતાં શુભ અશુભ કર્મનું સ્વરૂપ જાણે એટલે અંધપણું બહેરાપણું મુગાપણું મંણાપણું અને કુંપણું વિગેરે કર્મના ફળ છે.
તેમાં શાક્ષાત્ જોઈને પિતે સમજે, કે હદ ખ, બીજાને આપીશ, તે તે મને પણ ભેગવવું પડશે તે ખુલાસાવાર કહે છે.
હવે સમિતિનું વર્ણન કહે છે. સમ ઉપસર્ગ ઈ. ધાતુ અને તિ. પ્રત્યય લાગવાથી સમિતિ શબ્દ બન્યું છે. અર્થાત સમ્યફ વર્તન તે સમિતિ છે. તેના પાંચ ભેદ છે. (૧) ઇર્ષા સમિતિ તે જે વિચારી પગલું ભરવાનું છે. જેથી બીજા ની તથા પિતાની રક્ષા થાય, જઈને ચાલે છે, પગ નીચે કડી વિગેરે મરે નહી, તેમ ઠેકર પણ ન લાગે ) આ અહિંસા નામના પહેલા મહાવ્રતને ટેકે આપનાર છે. તેથી અહિંસા બરબર પળે છે. (૨) ભાષા સમિતિ તે અસત્ય અહિતકારક વચન રેકવા માટે છે, અર્થાત્ સાધુએ બીજું મહાવ્રત પાળવા, જેમાં વિચારીને બોલવું. તથા (3) એષણ સમિતિ તે સાધુને કેઈનું પણ ચેરીને કે પૂછયા વિના કાંઈ પણ ન લેવું-ને ત્રીજું મહાવ પાળવા માટે છે,