________________
(૧૩૮)
- પિતાની ઈચ્છા મુજબ શાસ્ત્ર બનાવનારા, અને દીક્ષામાં વેષ ધારણ કરનારા ક્ષુદ્ર મનુષ્યએ જુદા જુદા ઉપાથી અનાથને જેમ લુંટારે લુંટે, તેમ આ ભેળા લેકેને આ સાધુઠગે લુટે છે, તેથી આ પ્રમાણે વેષધારી સાધુએ મેળવેલા ભોગને ભેગવે છે, અને તેવા બીજા ભાગે મેળવવા, તેવા તેવા ઉપાયમાં વર્તે છે. તે કહે છે કે –
વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ પિતાની બુદ્ધિએ મુનિના વેષને લજાવનારા સંસાર સુખના ઉપાયના આરંભમાં વાંરવાર, લાગે છે. (મચે છે) આ વિષયસુખના અજ્ઞાનરૂપ ભાવમોહમાં વારંવાર કાદવમાં ખુંચેલા હાથી માફક બહાર પતે પિતાને કાઢવાને સમર્થ નથી. જેમ કે ઈ મહા નદીના પૂરમાં વચમાં જઈને ડુબે હોય તે તે જલદીથી તરવા કે સામે કિનારે આવવા સમર્થ નથી એજ પ્રમાણે કઈ પણ નિમિત્તથી પ્રથમથી ઘર સ્ત્રી પુત્ર ધન ધાન્ય સેનું રત્ન તાંબુ દાસ દાસી વિગેરે વૈભવ છેડી ત્યાગવૃત્તિ સ્વીકારીને આરાતીયતીર (પા છે. આવવા કે કિનારે જવા તે સમર્થ નથી તે) સમાન ઘરવાસને સુખથી નીકળેલ સાધુ થયો અને ફરી તે વ મેલા ભેગને પાછો ગ્રહણ કરવા ઇચ્છા કરે તે સંયમ પણ જાય તે મેક્ષમાં જઈ શકેનહિ તેમ ઘરવાલાં પણ સંઘરે નહી એટલે બને બાજુથી જુદી પડેલી મુક્તલી(
) માફક સાધુપણ જે સંસાર વાંચ્છના કરે તે ન ગૃહસ્થ રહે તેમ ન સાધુ રહે તેથી તે બંને પ્રકારે ભ્રષ્ટ છે. કહ્યું છે કે,