________________
પ્રસન્ન કરવા
કરે છે. આ
જાન ઇકિત
સંસારી જીવ સગાને પુષ્ટ કરવા મિત્રને પુષ્ટ કરવા મથે છે એટલે તે શક્તિ વાલ હશે તે હું તેમની મદદથી આપઢામાંથી બચીશ તથા પ્રત્યે બળ વધારવા બસ્ત (ઘેટું) વિગેરેને તે હણે છે, તથા દેવબળ વધારવા (પ્રસન્ન કરવા) રાંધવા, રંધાવાની ક્રિયા (નૈવેદ્ય કરે છે.) અથવા રાજાનું બળ વધારવા રાજાનું ઇચ્છિત કરે છે, અથવા અતિથિનું બળ વધારવા ચાહે છે, તે અતિથિ નિસ્પૃહ હોય છે. કહ્યું છે કે –
તિથિngવાદ , સ જેન નામના अतिथिस तं विजानीयाच्छेषमभ्यागतं विद ॥१"
જે મહાત્માએ તિથિના, તથા પર્વના બધા મહેસત્વે તજ્યા છે, તેને અતિથિ કહેઅને બાકીનાને અભ્યાગત કહેવે તેને સાર આ છે. તેના માટે પણ પ્રાણએને દુઃખ ન આપવું; એજ પ્રમાણે કૃપણ-શ્રમણ વિગે. રને માટે પણ જાણવું. જે સંસારીજીવ બીજાઓને માટે કે પિતાનાં આલેકનાં સુખ છે, તેને માટે જુદી જુદી જાતનાં હિંસકૃ કરી; એટલે પિંડદાન વિગેરે આપી બીજા જેને દુઃખ આપે છે, તેઓને અ૫લાભને બદલે મહાન દુઃખ મળવું જાણીને ઉત્તમ પુરુષેતે પાપ ન કરવું જોઈએ. છતાં, અજ્ઞાનથી, અથવા મેહથી હણાયેલે ભયથી તેવાં પાપ કરે છે, અથવા કુગુરુના ખેટા ઉપદેશથી પાપકર્મમાં પણું, ધર્મ માની દુષ્ટ કૃત્ય કરે છે, અથવા કોઈપણ આશાથી પાપ કરે છે, તે બતાવે છે. અગ્નિ જે છે