________________
(૧૫૧) બીજા આચાર્યને મત એ છે કે, દ્રવ્ય ક્ષેત્ર કાળ, અને ભાવ, એમ ચાર ભેદે વર્ણવે છે, અને આ પ્રત્યેક પણ બાદર, અને સૂફમ. એમ બે ભેદે અનુભવે છે, તથા દ્રવ્યથી બાદર જે આદારિક, વૈકિય, તેજસ કાર્મણના ચાતુષ્ઠય (ચેકડા વડે) સર્વ પુગળે ગ્રહણ કરીને છોડી દીધા ત્યારે થાય છે, અને સૂક્ષ્મ છે, તે એક શરીરવડે બધા પુગળે સ્પર્શવાળા થાય ત્યારે જાણવું.
(૨) ક્ષેત્રથી બાદર જ્યારે ક્રમ, અને ઉતક્રમવડે મરતા જીવને બધા કાકાશના પ્રદેશ સ્પર્શવાળા થાય ત્યારે હાય છે, અને સૂક્ષ્મ તે ત્યારે જ જાણ કે, એક વિવક્ષિત આકાશ ખંડમાં મરેલે, જ્યારે તેના પ્રદેશની વૃદ્ધિ થાય; ત્યારે સર્વે કાકાશને વ્યાપ્ત થાય ત્યારે જ જાણવું.
(૩) કાળથી બાદ જ્યારે ઉત્સર્પિણી, અને અવસર્પિણીના જેટલા સમયે છે, તેટલા કમ, અને ઉર્જમવડે. મરણ પામવાવડે સ્પર્શ કરે છે ત્યારે જાણવું; પણ સૂક્ષ્મ તે, ઉત્સર્પિણીના પ્રથમ સમયથી આરિભીને ક્રમવડે સર્વ સમયે મરનારા જીવે બધા સ્પર્શ કર્યો હોય ત્યારે જાણવું (૪) ભાવથી બાદર જયારે અનુચના બંધાર અથવા સાયના સ્થાને કમ અને ઉત્ક્રમ વડે મરેલા જીવથી વ્યાપ્ત થાય ત્યારે કહે છે.
અનુભાગના બંધના અધ્યવસાયનું પ્રમાણ પ્રથમ સં