________________
(૧૫૪)
સમજીને અહંકાર કે દીનતા ન કરવી. (અર્થાત્ સમાધિ રાખવી તેજ સાધુપણું છે.) તે બતાવે છે. કારણ કે ઉંચ નીચ સ્થાનમાં કર્મના વશથી ઉત્પન્ન થાય છે. તે જ પ્રમાણે, બળ-રૂ૫-લાભ વિગેરે મદના સ્થાનેનું અસ મંજસપણે (અસ્થિરતા) સમજીને સાધુએ શું કરવું તે કહે છે. જાતિ વિગેરેને કઈ પણ મદ સાધુ ન વાંછે. અથવા તેવી ઈચ્છા પણ ન કરે કારણકે ઉંચ નીચ સ્થાનમાં આ જીવ ઘણું વાર ઉત્પન્ન થયે, એવું સમજીને કણ ગોત્રને-કે-માનને અભીલાષી થાય.! અર્થાત્ મારું ઉચ ગેત્ર બધા લેકને માનનીય છે. તેવું બીજાનું નથી. એવું ક બુદ્ધિવાન મનુષ્ય માને.!
મેં તથા બીજા છએ ઉંચ અને નીચ એ બધાં સ્થાનેને અનેક વાર પૂર્વે અનુભવેલાં છે. તે જ પ્રમાણે ગેત્રના નિમિત્તે માન–વાદી કેણ થાય. અર્થાત્ જે સંસારના સ્વરૂપને સારી રીતે જાણે છે, તે અહંકારી ન થાય. વલી અનેકવાર તે સ્થાને પૂર્વે અનુભવે છતે હમણાં એકાદ ઉંચ નેત્ર વિગેરે અસ્થિર સ્થાનકમાં આવતાં રાગ વિગેરેના વિરહથી ગીતાર્થ થએલ કેણુ મમત્વ કરે.!
એને ભાવાર્થ એ છે કે કર્મનું પરિણામ જેણે જાણ્યું છે તે મુનિ આ સેવાને ધારણ કરે. ગ્રતપણાને ક્યારે જે કે જે પૂર્વે તેણે તેવું ન મેળવ્યું હોય તે, પણ ખરી