________________
(૧પ૦)
કાયમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં પણ તેજ ભાંગે થાય; અને જ્યાં સુધી ઊંચ નેત્રને નિલેપ ન થાય, તે બીજે ચોથે એમ બે ભાંગા થાય તે બતાવે છે. નીચ શેત્રને બંધ, અને ઉદય, તથા તેજ કમપણાની સત્તાથી ઉભયરૂપે બીજે ભાગે થાય; તથા ઊંચ ગોત્રને બંધ નીચ ગોત્રને ઉદય, અને સતકર્મ પણું બંને રૂપે છે. એ ચે ભાગે છે, પણ બાકીના ચાર ભાગા નથી જ થતા; કારણકે -- તિય ચ નિમાં ઊંચ ગોત્રના ઉદયને અભાવ છે. તેજ ઊંચ ગોત્રના (અહંકારથી) ઉદ્વલનવડે કલંકવાળા ભાવમાં આવેલ છવ અનંતકાળ સુધી એકેન્દ્રિયમાં રહે છે, અથવા ઉકલન થયા વિના તિર્યંચમાં અનંત ઉત્સર્પિણી, અને અવસર્પિણી રહે છે.
પ્રશ્ના–આલિકાના સંખેય ભાગ સમય સંખ્યાવાળા પુદ્ગળ પરાવર્ત એમ જોઈએ; પણ પુકૂળપવિત્ત કેમ જોઈએ?
આચાર્યને ઉત્તર–જેઓ દારિક, વેકિય તેજસ ભાષાઅનાપાન, (શ્વાસોશ્વાસ) મન=( આ છ થાય છે, પણ સાત લખેલ છે આહારક એ ટીકામાં લખવું રહી ગયું છે.) કર્મસંતકથી સંસારના વચલા ભાગમાં પુતૂળે આત્માની સાક્ષે એકમેકપણે પરિણમેલા છે, તે પુકૂળ પરાવર્ત છે. એવું કેટલાક આચાર્ય કહે છે.