________________
(૧૪૮)
તેમને છેડી સર્વ પ્રકારે ઉત્તમ માર્ગમાં જે જ જોડાયેલા છે તેઓ સંસાર સમુદ્રથી કિનારે પહોંચેલા અને ધાતી કમને અંશ પણ નાશ કરનાર છે. સંસારની અંદર રહેલા બધા ભાવને જાણનારા સર્વજ્ઞ તીર્થકર પ્રભુએ દેવ મનુષ્યની સભામાં બધાએ સમજી શકે તેવી તથા બધાના મનના સંશય છેદનારી વાણુ વડે આ માર્ગ કહે છે. પિતે તે પ્રમાણે વર્તેલા છે એવે આ માર્ગ જાણીને ઉત્તમ પુરૂષ ઉપર બતાવેલાં પાપ કૃત્યને છેડીને બધાં તત્વ જાણીને પિતાને આત્મા પાપમાં ન લેપાય તેમ સર્વ પ્રકારે કરવું. આ પ્રમાણે હું કહું છું બીજો ઉદેશે સમાપ્ત થયો. - હવે ત્રીજો ઉદ્દેશે કહે છે.
બીજા ઉદ્દેશાની સાથે ત્રીજાને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં કહ્યું કે સંયમમાં દઢતા કરવી અને અસંયમમાં ઉપેક્ષા કરવી અને તે બને પણ કષાય દુર કરવાથી થાય તેમાં પણ માન ઉત્પત્તિના આરંભથી ઉંચ ગેત્રમાં જન્મે છે તે ઉથાપેલી (અહંકારી) થાય તેથી તે દુર કરવા કહેવાય છે તેથી બીજા અને ત્રીજાને આ સંબંધ છે કે બુદ્ધિમાન સાધુ રાગ દ્વેષમાં ન લેવાય તેજ પ્રમાણે બુદ્ધિમાન સાધુ ઉંચ શેત્રના અભીમાનમાં પણ ન લેપાય શું માનીને અને કાર ન કરે તે સિધ્ધાંતકીર બતાવે છે.
से असई उच्चागोए असई नीआगोए, नो हीण