________________
(૧૪૭)
સ્વકાય અને પરકાય વાલાં દુઃખ દેનારાં શસને ચલાવવાં નહી અથવા પહેલા ઉદ્દેશામાં બતાવેલ વિષય તથા માતાપિતા સંબંધી પ્રેમનું અપ્રશસ્ત ગુણમૂળ સ્થાન સમજીને તથા કાળ અકાળે રખડવું તે સમજીને અથવા અમૂલ્ય અવસર તથા સુગુરૂને બેધ તથા પાંચે ઇદ્રિનું વિચક્ષણપણું તથા વૃધ્ધા વસ્થામાં તેની હાની વિગેરે સમજીને તથા આજ ઉદેશામાં શરીર શક્તિ વધારવા અથવા સગા વહાલાંનું બળ વધારવા દંડનું લેવું (નવા પાપ બાંધવાનું) પરિજ્ઞાવડે જાણીને મર્યાદામાં રહેલા મુનિએ પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે પાપ કૃત્ય છે દેવાં તે બતાવે છે.
પિતે જાતે શરીર શક્તિ વધારવાનાં કે બીજા દુષ્ટ કૃ કરવા વડે એને દુઃખ ન આપે તેમ હિંસા જુઠ વિગેરે પાપ કૃત્ય બીજા પાસે ન કરાવે, અથવા પાપીઓને મન વચન અને કાયાથી કંઈ પણ રીતે સહાયતા કે અનુમદના ન કરે.
આ સર્વ જીવને અભય દાન દેવાને ઉપદેશ તીર્થકરે કર્યો છે. તેવું સુધર્મા સ્વામી જબુગામીને કહે છે. " જ્ઞાન વિગેરેથી યુક્ત ભાવમાર્ગ જેનાથી કઈ પણ જાતનું દૂષણ કે દંડ કે પાપ લાગવાનાં નથી તે મન વચન અને કાયાએ કરી કરે કરાવી અને અનુમેદવો જોઈએ તેમ કરનારા આર્ય પુરૂષે છે. એટલે જેટલા પાપ ધમ છે.