________________
(૧૪૦) એટલે કારણને કાર્યમાં સમાવ્યું તેથી તે પ્રમાણે જ્ઞાનદર્શન ચારિત્રને પારે જવાને આચાર જેમને છે, તેઓ સંસારના મેહથી કે, વિષયકષાયથી મુક્ત થાય છે.
પ્રશ્ન –તેઓ કેવી રીતે સંપુર્ણ પારગામી થાય?
ઉત્તર – જોકે, આલેકમાં લેભ છે, તે બધાને તજ દુર્લભ છે. જેમકે, ક્ષપક શ્રેણમાં ચઢેલા મુનિને પણ એ છે એ છે કરતાં જરા જરાપણ લેભ રહે છે, તેવા જરા લેભને પણ ઉત્તમ સાધુ સંતોષવડે પૂર્વના લેભને નિદો; અને છોડતે સામે આવતા સુંદર વિલાસને (લેકે પ્રાર્થના કરે છતાં પણ) સેવ નથી. જેમ, મહાત્મા પિતાનાં શરીરમાં પણ મહત્વ રહિત થયેલ છે, તે પર વસ્તુના વિષચસુખમાં લુબ્ધ થતું નથી જેમકે, બ્રહ્મદર, ચક્રવત્તિ એ પિતાના પૂર્વભવના ભાઈ ચિત્રમુનિને ઓળખીને પ્રાર્થના કર્યા છતાં પણ તેણે ભેગે ન સ્વીકાર્યા.
ઉપર પ્રમાણે સુંદર ભેગે જેણે ત્યાગ્યા; તે ત્યાગવાથી બીજુ પણ ત્યાગેલું જાણવું તે આ પ્રમાણે કેને ક્ષમાથી, તથા માનને કે મળતાથી, માયાને સરળતાથી, એ પ્રમાણે બધા દુર્ગુણેને નિદી ઉત્તમ સાધુ છેડે છે. - સૂત્રમાં લેભ લેવાનું કારણ એ છે કે, તે બધા કષાચમાં મુખ્ય છે તે બતાવે છે. તે લેબમાં પડેલે સાથે અને સાધ્યના વિવેકથી શૂન્ય છે તથા કાર્ય અકાયના વિચારથી