________________
(૧૩૭) છીએ. તે પણ તેઓ (અંતરગત્યાગી ન હોવાથી) જુદા જુદા આરંભમાં, તથા વિષય-અભિલાષામાં વર્તે છે તે બતાવે છે.
મન, વચન અને કાયાના કર્મવડે જેનાથી ઘેરાય તે પરિગ્રહ છે. તે પરિગ્રહ જેમનામાં નથી, તે અપરિગ્રહવાળા અમે થઈશું; એવું બિદ્ધમત વિગેરેના સાધુએ માને છે, અથવા જૈનદર્શનમાં જે સાધુઓએ સાધુષ પહે રેલે છે, તેઓ પછી ઈચ્છાનુસાર (ભેળા માણસેને ઠગીને) પરિગ્રહ ધારીને ભેગે ભેગવે છે. જે પ્રમાણે નિસ્પૃહતા ધારવી જોઈએ; તેજ પ્રમાણે બીજા મહાવ્રતે પાળવાં જોઈએ; એટલે જેનેતર મતવાળાએ, અથવા પાસસ્થા (વેષ માત્ર ધારી જૈન સાધુ) જેમ પરિગ્રહ ધારે છે, તેવી રીતે મેંઢેથી કહે કે, અમે સર્વ જીવેના રક્ષક (અહિંસક) છીએ, છતાં તેઓ સ્વાર્થના માટે હિંસા કરે છે, તેવી જ રીતે ઉપરથી કહે છે કે અમે સાચું બેલીએ છીએઅને ખરી રીતે તે, તેઓ જુઠું બોલે છે, તેમ ચોરી કરતા હોય; છતાં કહે કેઅમે ચેરી કરતા નથી, તેથી આવું કરનારા શૈલેષ (ઠગની) માફક બલવાનું જુદું, અને કરવાનું જુદું. એવા જગતને ઠગનારા ભેગની ઇચ્છાથીજ વેષ માત્રને ધારે છે. કહ્યું છે કે – “છાવરતાત્રા કરાવવામા नानाविधैरुपायै, रनाथचन्मुष्यते लोकः ॥ १॥"